12th પાસ કરીને મેળવો આ સરકારી નોકરી,સેલેરી 67000
CBSE બોર્ડના ધોરણ-12નું રિઝલ્ટ જાહેર થઇ ગયું છે અને ગુરૂવારે ગુજરાત સરકારના પણ GSSEBનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે સરકારી નોકરીને માટે એક મોટી જાહેરાત ઉત્તરાખંડ સરકારે કરી છે.આ જાહેરાત ધોરણ-12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છે જેમાં સરકારી નોકરીની ઓફર કરવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારના અધીનસ્થ સેવા કમિશન આયોગ (uksssc) દ્વારા તાજેતરમાં એક સરકારી જાહેરાત પ્રસિદ્ધ કરી છે.
|
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें