નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 2019ની લોકસભાની ચૂંટણી ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતત્વમાં લડશે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા ભાજપને બીજી વખત કેન્દ્રમાં જીત અટકાવવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. 2019ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં લડવાની છે
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें