જમ્મુ-કાશ્મીર: હિંસાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં ઈદ સુધી સૈન્યના હાથ બાંધી રાખવાની ભૂલ કરીને પસ્તાયેલી કેન્દ્ર સરકાર હવે ‘બુંદ સે ગઈ હોજ સે વાપસ’ લાવવાની મથામણમાં હોય તેમ જણાય છે. સોમવારે મોડી રાત્રે ભાજપના કેન્દ્રિય કાર્યલય દ્વારા જમ્મુ-કાશ્મીરના ભાજપના તમામ મંત્રીઓ સહિત દરેક ધારાસભ્યોને મંગળવારે બપોરે દિલ્હી હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બોલાવેલી આ તાકિદની બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવશે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें