તમારા મોબાઇલમાં SBI, ICICI, HDFC સહિતની આ 14 એપ હોય તો એલર્ટ રહેજો
ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે સિક્યોરિટી કંપની ક્વિક હીલ સિક્યોરિટી લેબ્સે વોર્નિંગ આપી છે. સિક્યોરિટી કંપનીએ બે બેન્કિંગ ટ્રોજન માલવેર (વાઇરસ) Android.Marcher.C અને Android.Asacub.T ને શોધ્યા છે. જે સૌથી વધારે પોપ્યુલર સોશિયલ મીડિયા અને બેન્કિંગ એપ્સનો યૂઝ કરી ફાઇનાન્શિયલ/બેન્કિંગ ડેટા ચોરે છે. આ બેન્કિંગ વાઇરસ અડોબ ફ્લેશ પ્લેયર જેવા આઇકનનો યૂઝ કરી રહ્યું છે. અને એક વખત સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ થયા પછી આ વાઇરસ યૂઝર્સને એક્ટિવેટ બટનને સિલેક્ટ કરવા માટે ફોર્સ કરી પર્સનલ ડિટેઇલ્સની એક્સેસ મેળવે છે........
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें