गुरुवार, 14 जून 2018


ઓસામા બિન લાદેન બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આકાને અમેરિકાએ ડ્રોન હુમલાથી માર્યો ઠાર
વોશિંગ્ટનઃ અમેરિકાએ ઓસામા બિન લાદેન બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આકા મુલ્લા ફજલુલ્લાહને ડ્રોન હુમલાથી ઠાર માર્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના કુનાર વિસ્તારમાં આતંકી મુલ્લા ફજલુલ્લાહને નિશાને લીધો હતો. અમેરિકા સેનાના એક અધિકારીએવોઈસ ઓફ અમેરિકા સાથે આ વાતની પુષ્ટિ પણ કરી છે.

લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન ઓડોનેલે જણાવ્યું કે, અમેરિકા સેનાએ અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર પાસેના કુનારમાં આતંકીઓના ખાતમા માટે 13 જૂનથી અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ડ્રોન હુમલામાં ટીટીપીનો આકા ફજલુલ્લાહને ઠાર માર્યો છે. અલકાયદાના નજીકના સંગઠન ટીટીપીએ જ ફૈજલ શહજાદને ટાઈમ્સ સ્કવેરમાં હુમલા માટે ટ્રેનિંગ આપી હતી.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Abhilipsa Panda Biography in Hindi | अभिलिप्सा पांडा का जीवन परिचय

  kartfor.cfom July 8, 2022   by  Admin नमस्कार दोस्तो आज हम आपको  अभिलिप्सा पांडा के जीवन परिचय(Abhilipsa Panda Biography in Hindi)  के बार...