गुरुवार, 14 जून 2018

રાજ્ય સરકારે લાખો યુવાનોની કારકિર્દી પર પાણી ફેરવ્યું, આઉટસોર્સિંગ પદ્ધતિમાં કટકી


SHARE ગાંધીનગરઃ યુવાનોને રોજગાર આપવાના ઠાલા વચનો આપીને ગુજરાત સરકારે છેલ્લાં એક દશકામાં બેરોજગાર યુવાનોની ઘોર ખોદી નાખી છે. પહેલાં ફિક્સ પગાર અને બાદમાં કરાર પછી આઉટસોર્સિંગની સિસ્ટમ દાખલ કરીને સરકારી નોકરીઓમાં યુવાનોની કારકિર્દી સાથે ગંભીર ચેડા કર્યા છે. આઉટ સોર્સિંગ દ્વારા હાલ મળતિયાઓના ખિસ્સા ભરાઈ રહ્યાં છે. તો આ આઉટસોર્સિંગમાં કટકીની રકમ ગણવામાં આવે તો વર્ષે દહાડે રૂ. 900 કરોડની કટકી થઈ છે. થોડા સમય અગાઉ વિધાનસભાના સત્રમાં સરકારી તંત્રમાં આઉટસોર્સિંગનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. વર્ગ-3ની જગ્યામાં પણ આ સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Abhilipsa Panda Biography in Hindi | अभिलिप्सा पांडा का जीवन परिचय

  kartfor.cfom July 8, 2022   by  Admin नमस्कार दोस्तो आज हम आपको  अभिलिप्सा पांडा के जीवन परिचय(Abhilipsa Panda Biography in Hindi)  के बार...