શહીદોની વિધવાઓને અમિતાભ બચ્ચન કરશે સહાય
![](https://www.vtvgujarati.com/uploads/products/amitabh-bachchan4.jpg)
બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને આર્મીના જવાનોની વિધવા અને ખેડુતોનું દેવુ ભરવા માટે આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, અમિતાભ આ માટે એક પરિવારને રૂપિયા એક કરોડની સહાય કરવાની યોજના કરી રહ્યા છે
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें