![](https://www.vtvgujarati.com/uploads/products/mukesh-ambani6.jpg)
દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણી ધીમે-ધીમે દુનિયા સૌથી ધનિક લોકોની યાદીમાં પણ ઉપર આવી રહ્યા છે. ગુરુવારના મુકેશ અંબાણી દુનિયાના સૌથી વધારે ધનિક લોકોની યાદીમાં 15માં સ્થાન પર આવી ગયા.
બ્લૂમબર્ગ બિલિયનેયર ઇંડેક્સમાં તેમણે વૉલમાર્ટના જિમ વૉલ્ટન અને રૉબ વૉલ્ટનને પાછળ છોડી દીધા. મુકેશ અંબાણી હવે અલીબાબાના સંસ્થાપક જેક માના નજીક પહોંચી ચૂક્યા છે........ |
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें