2018 કાનપુરની એક મહિલાએ સામાજિક એકતા માટે અનોખી પહેલ કરી છે, તેણે હિન્દૂ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણનું ઉર્દૂમાં અનુવાદ કર્યું છે. જેનો ઉદ્દેશ ભાષાના બંધન તોડીને વધુ લોકો સુધી રામાયણનું જ્ઞાન પહોંચાડવાનો છે. એટલે કે રામાયણનું ભાષાંતર બે સમાજ વચ્ચેનું અંતર ઘટાડશે.
શબ્દો, ભાષા અને સાહિત્યના સહારે સમાજને એક તાંતણે બાંધવાનો પ્રયાસ આ મહિલાએ કર્યો છે. કાનપુરની આ મહિલાનું નામ છે માહે તિલત સિદ્દીકી. હિન્દી, સંસ્કૃત અને ઉર્દૂ ભાષા પર તેમની સારી પકડ છે
.
.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें