સૌથી સસ્તા ઇલાજની ભેટ આપવાની તૈયારીમાં મોદી સરકાર
![](https://www.vtvgujarati.com/uploads/products/medical1.jpg)
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર સામાન્ય રીતે ઉપયોગમાં લેનારી મેડિકલ ડિવાઇસેઝના ભાવો ઓછા કરવાની ભેટ સામાન્ય જનતાને આપી શકે છે. સરકાર આ ડિવાઇસેઝના ટ્રેડ માર્જિનને 30 ટકા સુધી સીમિત કરવાની તૈયારી કરી રહી છે. એનાથી ડિસ્ટ્રીબ્યૂટર્સ, હોલસેલર્સ, રિટેલર્સ અને હોસ્પિટલો તરફથી દર્દીઓ પાસેથી વધારે વસૂલાત કરવા પર લગામ લગાડી શકે છે. સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે આ સૂચન આપ્યું છે કે આ ડિવાઇસેજના ટ્રેડ માર્જિનને તાર્કિક સ્તર પર લઇને વિચાર કરવો જોઇએ. આ હેઠળ પહેલા પોઇન્ટ ઓફ સેલ પર આ ડિવાઇસેઝને 30 ટકા માર્જિન સુધી લાવવાનું સૂચન છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें