![](https://www.vtvgujarati.com/uploads/products/pakistani-mithai.jpg)
વાઘાઃ આજે સમગ્ર દેશમાં ઈદની ઉજવણી થઈ રહી છે. ત્યારે દર ઈદ અને દિવાળીના તહેવાર દરમિયાન ભારત - પાકિસ્તાનની અટારી બોર્ડર મીઠાઈની આપલે થતી હોય છે. પરંતુ બોર્ડર પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવેલી મીઠાઇ સ્વીકારી નહીં. ભારતે પાકિસ્તાનની ઇદની મીઠાઇ સ્વીકામનાઇ કરી દીધી
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें