सम्पूर्ण सामान्य ज्ञान (प्रतियोगी परीक्षाओं के लिये ) क्लिक करें
बुधवार, 4 जुलाई 2018
મૂડીઝે કાચા તેલની વધી રહેલી કિંમતને આર્થિક વિકાસ માટે ગણાવી ખતરો
કાચા તેલની કિંમતોમાં ઉથલ-પાથલ ચાલુ છે. એકવાર ફરી ડબ્લૂટીઆઈ ક્રુડ 73 ડૉલર અને બ્રંચ ક્રુડ 78 ડૉલરની પાર પહોંચી ગયું છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે આ ભાવ વધારને લઇને સતર્ક રહેવા કહ્યું છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें