ભારતમાં Modi સરકારને ચાર વર્ષ જેટલો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. પરંતુ હજુ સુધી અચ્છે દિનના નામો નિશાન જોવા મળતું નથી. કેન્દ્રમાં ભલે આજે એનડીએની સરકાર હોય પરંતુ જે જોરશોરથી અચ્છે દિનના વાયદા સાથે આવેલી આ સરકારે લોકોને અચ્છે દિનના માત્ર દિવા સ્વપન જ બતાવ્યા છે. ભાજપ અને નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં ગુજરાતના વિકાસ મોડેલની વાત કરતા હતા. આ વિચારે જ લોકોએ તેમને એક અવસર આપ્યો છે. જો કે જોતા જોતા મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. તેવા સમયે અચ્છે દિનની બાબત હવે માત્ર સ્લોગન પુરતી જ મર્યાદિત થઈ ગઈ છે જેનું કારણ મોદી સરકારના નિર્ણયો અને નીતિઓ જવાબદાર છે. જેને મોદી સરકારે મોટા સ્તર પર રજુ કરીને તેનો અમલ કર્યો હતો તે જ નિર્ણયો તેમની માટે સમસ્યા બન્યા છે. કેન્દ્ર સરકાર આ નિર્ણયો જેના લીધે દેશમાં હવે ; અચ્છે દિન' ની વાતો માત્ર એક સ્લોગન જ બની રહ્યું છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें