![](https://www.vtvgujarati.com/uploads/products/missile1.jpg)
વૈશ્વિક સ્તરે સુરક્ષાનો ખતરો સતત મંડરાયેલો છે, તેવા સમયે ભારતે લોખંડી સુરક્ષા માટે સક્ષમ થવા તરફ પ્રયાણ કરી લિધુ છે. દુશ્મન દેશની ન્યુક્લીયર મિસાઇલને ટ્રેક કરવાની ટેકનોલોજીમાં ભારતે સ્વબળે જ મહારથ હાસલ કરી લીધી. તો રક્ષા મંત્રાલયે સેનાને હથિયારોથી સજ્જ કરવા માટે 6 જેટલા દેશો સાથે 2 હજાર કરોડ રૂપિયાના કરાર કર્યા છે. .....
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें